આ પુસ્તક બે વિજાતીય વ્યક્તિઓ વચ્ચેના સંબંધોની હેન્ડબુક છે. પ્રેમી-પ્રેમીકા, પતિ-પત્ની કે પાર્ટનર્સ વચ્ચેની વિમાસણોને ઉકેલવા માટેનો બલોરી કાચ આ કાગળોમાં છુપાયેલો છે. કહે છે કે, સ્ત્રી સમજવાની કોશિસ ન કરવી અને પુરુષને સમજાવવાની. આ બંને બિન-ફળદ્રુપ છે. પરંતુ આ બંને બાબતો સાઇકોલોજીકલ કાઉન્સેલીંગથી શક્ય છે. આ પુસ્તકમાં ર્ડા. પ્રશાંત ભીમાણીના ‘હેલીધી માઇન્ડસ ક્લિનિકમાં આવતા કિસ્સાઓની કહાણીની સિલેક્ટેડ અને ઇન્ટરેસ્ટિંગ વાતો છે.’.